Quotes by Heena Parmar in Bitesapp read free

Heena Parmar

Heena Parmar

@heenaparmar8195


ભેદ એટલો જ આપણી વચ્ચે પ્રભુ ;
તું તનથી પથ્થરનો ને હું મનથી.

-Heena Parmar

સમજાતું નથી કે ચુપ છું અેટલે સંબંધ છે;
કે સંબંધ છે અેટલે ચુપ છું.........