Quotes by Harvi in Bitesapp read free

Harvi

Harvi

@harvishah


હા એ વ્યકિત પણ પોતાનું લાગે છે
જ્યારે લાગણી ના તાર બંધાય છે
વિના સંબધે સંબધ નિભાવી જાય છે
વહી જાય છે એ સમય પણ
રહી જાય છે એ યાદો...

-H@rvi

Read More