Quotes by Harsh Solanki in Bitesapp read free

Harsh Solanki

Harsh Solanki

@harshsolanki3254


આ પુલાવ માં આટલા પથ્થર કેમ છે ??

સાહેબ તમે જ તો કાશ્મીરી પુલાવ મંગાવ્યો....?

કેટલાક લોકો જુના ટીવી જેવા હોય છે ...
ચાર-પાંચ ફટકારો ને ,તો જ પિક્ચર ક્લિયર થાય.?

કેટલું દુર્લભ છે આજકાલ...

એક નિખાલસ સ્મિત.

આખી દુનિયા જોવી છે મારે...
.
.
.
બસ તારી સાથે...✍️

સાગર બની હું વાટ જોઉં તારી,
નદી બની તું કયારેક તો આવીશ ને...!

બસ એક તું...