The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
માણસ સારો દેખાવા જેટલો મથે છે. એટલો સારો બનવા મથતો નથી..........♓@r$#!L patelL
સ્વીકારું છું કે હું સરોવર જેટલો મીઠો નથી, પણ યાદ રાખજો કે દરિયો ક્યારેય સુકાતો નથી ♓@r$#!L patelL
*માણસ સમજે ઓછું અને સમજાવે વધારે...* *એટલે જ ઉકેલ ઓછો અને ગુંચવાય વધારે...* ♓@r$#!L patelL
*દુનિયા ની સૌથી અસરકારક દવા છે,* *"જવાબદારી"* *જે જીવન માં થાકવા જ દેતી નથી..* *જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો* *કારણ કે* *જે "સારા" હસે તે સાથ આપશે* *ને "ખરાબ" હસે તે શીખ આપશે* ♓@r$#!L patelL
*લાગતુ હતું કે જીંદગી ને બદલવામા સમય લાગશે..* *પણ કયા ખબર હતી..* *કે..આ બદલાયેલો સમય જ જીંદગી બદલી નાખશે...* *?? શુભ સવાર ??* ♓@r$#!L patelL
*ખબર પૂછવાનો જમાનો ગયો,* *માણસ ઓનલાઇન દેખાય* *એટલે સમજી લેવું કે બધું બરોબર છે..* *ઈશ્વર સૌને ઓનલાઇન રાખે?* ♓@r$#!L patelL ??????????
*લાગતુ હતું કે જીંદગી ને બદલવામા સમય લાગશે..* *પણ કયા ખબર હતી..* *કે..આ બદલાયેલો સમય જ જીંદગી બદલી નાખશે...* ♓@r$#!L patelL
*ફૂલ બનીને હસવું એ જીંદગી છે,* *હસી ને દુખ ભૂલવું એ જીંદગી છે,* *જીતી ને કોઈ ખુશ થાય તો શું થયું?* *કોઈ ના માટે હારીને ખુશ થવું એ જીંદગી છે.* *શુભ રાત્રી * ♓@r$#!L patelL
GOOD MORNING *સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી,* *કેમ કે* *વાંચનાર અને લખનાર એમ માને છે કે,* *તે બીજા માટે લખેલા છે.* *શુભસવાર*?? ♓@r$#!L patelL
*“વાણી”* જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે; બાકી *“ચહેરો”* તો હાલાત અને સમય સાથે બદલાતો રહે છે...। *શુભસવાર*? ♓@r$#!L patelL
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser