Quotes by Harsh Darji in Bitesapp read free

Harsh Darji

Harsh Darji

@harshdarji89gmail.com1850


*'નમવુ' પણ એવા લોકોને..*
*જેના દિલમાં બીજાને નમાવવાની 'જીદ' ના હોય.*..!!
*મન કપડુ નથી તો પણ મેલુ થાય છે દીલ કાચ નથી*
*તો પણ તૂટી જાય છે.*

?? Good morning ??

Read More

???

*સંબંધો ની કદર પણ પૈસા ની જેમ કરો*

*કારણ કે બંને ને ગુમાવવા *સહેલા છે*

*અને કમાવવા મુશ્કેલ છે......*


*શ્વાસ જો શરીર ને ટકાવે છે*
*તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.​*


*?Good Morning?*

Read More

આ તારી આંખો માં જે 'સમાણુ' છે,,...

એની સામે ખંજર પણ 'નકામું' છે....❤

? શાયરી તો રક્ત દાન જેવી છે દોસ્ત,

કરીને જુઓ આનંદ આવસે...!!!?