Quotes by Hardik Sankhavra in Bitesapp read free

Hardik Sankhavra

Hardik Sankhavra

@hardypatel


ક્યારેક જીંદગી પણ એવી ઠોકર મારે છે કે ત્યાંથી એક ડગલું આગળ મુકવાની ઇચ્છા જ ના થાય..

થોડુંક લખવાં બેઠો ત્યાં કોઈકની યાદ આવી,બસ પછી તેનાજ વિચાર આવે તે મારી સાવ નજીકની વ્યક્તિ હતી બસ તે અમને ભૂલી ગયા પણ અમે તેમને નથી ભૂલ્યા..કયાંય મળે તો યાદી આપજો..

Read More

રૂપ જોઈને પ્રેમ થાતા હોય તો ગોપીઓ ક્રિષ્ના ની વાંસળી ના તાલે ના નાચત કોઈ દિવસ આતો આપણી અંદર રહેલી શક્તિ જ પ્રેમ માં ઘાયલ કરે છે..

Read More

એને પુછયૂ,વગર વિચારે ક્યું કામ કરો છો? મેં કહ્યું તારા ઉપર વિશ્વાસ.¡¡..

જિંદગી માં અત્યારે જે પરિસ્થીતિ છે તેને સ્વીકારતા શીખો..બાકી આપણામાં અને ભિખારીમા કાઈ ફેર નથી તે મંદિરની બહાર ભીખ માંગે અને આપણે મંદિરની અંદર..જે છે તે કીધું..

Read More

*અરે સાહેબ......*
*આ "મોજ" એક એવો દરિયો છે...*
*જ્યા ભરતી ને ઓટ શબ્દો થી આવે છે*

facbook પર Hardik Sankhavra અને you tube મા ઇલેક્શન સોચ હાર્દિક સંખાવરા કરીને વિડીઓ જોવો

એકલું ચાલવું અઘરુ નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય અને ત્યાંથી એકલા પાછું ફરવું બોવ અઘરૂ છે.