Quotes by Gordhan Chavda in Bitesapp read free

Gordhan Chavda

Gordhan Chavda

@gordhanchavda05


સાગર કી બાહોમેં મોજ હૈ જીતની...
હમકો ભી તુમકો મોહબત હૈ ઉતાની.

રાહ જોઇને રાહી ઉભો હતો તારી રાહમાં રે હવે જીવન જશે તારી યાદમાં રે.

જીવન તો જીવાય જશે તારી યાદોમાં પણ મૃત્યુ કઈ રીતે થશે તારી યાદોમાં.

જીવન માટે આખા નિબંધની જરૂર નથી પણ એક પંક્તિ કાફી છે.

જ્યારે તું હતી મારી સાથે ત્યારે તારી યાદ નહોતી મારી સાથે આજે તારી યાદ છે મારી સાથે પણ તું નથી મારી સાથે.

દિવસ આખો તો જતો રહે છે પણ સાંજ પડે ને તું યાદ આવી જાય છે.