Quotes by Gadhavi hitesh in Bitesapp read free

Gadhavi hitesh

Gadhavi hitesh

@gadhavi


તારા જ તરફ વળવાના છે આ મારા કદમ,
થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે !

~ બી. ડી. બેન્કર

આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,_
_કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે._
*-

_ચિંતા કરવાની મેં છોડી,_
_જેવું પાણી એવી હોડી.

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,_
_જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી._

“કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે”.
GADHAVI

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે


@@બેફામ@@