Quotes by Faigul Kadivar in Bitesapp read free

Faigul Kadivar

Faigul Kadivar

@faigulkadivar124900


સુંદર સવાલ....

કિસ્મત પહેલે થી લખાઈ ગયેલી હોય તો દુઆ કરવાથી શું મળશે...??*

?*સુંદર જવાબ...?

શું ખબર કિસ્મત માં એમ લખ્યું હોય કે જે મળશે તે દુઆ થી જ મળશે..!!

Read More