Quotes by Dx Chauhan in Bitesapp read free

Dx Chauhan

Dx Chauhan

@divuchuhan


??નસીબ સામે લડવું એ એક અલગજ મજા છે? એ મને જીતવા નથી દેતું? અને હું હાર માનવાનો નથી???

x

રડવાથી દુઃખ ઓછું નથિ થતું ,
ખાલી દિલ ને તસલિ મળી જાય છે .

કોણ કોનું છે એનાથી શું કામ છે મને,
બસ હું કોઈનો નથી એ ખ્યાલ છે મને !!

તું મને યાદ કર કે ભૂલી જા ,પણ
એ યાદ રાખજે કે તું મને યાદ છે.?

મારાં માં ઘણી ખરાબ? આદતો હશે પરંતુ
મે ક્યારે સ્વાર્થ માટે સબંધો નહીં? રાખ્યાં હતાં

સમય સમય ની વાત છે. અઆજે તમારો છે.
તો ઊડી લો , કાલે અમારો આવસે ઉડાવી દેશું

જિંદગી મા એક ☝️વાત યાદ રાખવી દોસ્ત...

ઓળખાણ બધાં સાથે રાખવી...પણ...?
ભરોસો ખાલી પોતાના પર જ રાખવો...