Quotes by दक्ष Chauhan in Bitesapp read free

दक्ष Chauhan

दक्ष Chauhan

@divuchauhan


ફ્રૂટી પુરી થયા પછી તમે જે સબડકા મારી
મારીને છેલું ટીપુ પીવાનો જે પ્રયત્ન કરો છો
તેને શાસ્ત્રોમાં મૃગતૃષ્ણા કહી છે.😛

-क्ष

Read More

અને એ સળી ફેંકી દિધા પછી બિજાની
ચૉકોબાર સામે જોઈને વિચારવું કે આની
કેમ હજુ પુરી નથી થઈ એને ગીતામાં ઈષાઁ કહી છે.😅

-क्ष

Read More

ચૉકોબાર પુરી થયા પછી એની સળી
ચાટો છો એને ગીતામાં શ્રી કૃષ્ણએ લોભ કહ્યો છે.😁

-क्ष