Quotes by Dimple Shah in Bitesapp read free

Dimple Shah

Dimple Shah

@dimple301


કોઈને પૂરતો, કોઈને અલ્પ મળી ગયો..
નક્કી જગતને આપણો વિકલ્પ મળી ગયો....

વરસાદ પડી જ જાય છે મારા શહેરમાં,
ક્યારેય વાદળમાંથી તો ક્યારેક આંખોમાંથી !!

ટુંકી પણ અણમોલ વાત...

એણે એક નાની ભુલ કરી...

અને તમે...

એ યાદ રાખી ને મોટી ભુલ કરી...

Colors of evening...

માર્મિક ટૂંકી વાર્તા --" પેંડા "

એક ભાઈ ને ત્યાં દીકરો જન્મ્યો ----એ ભાઈ ખુબ ભાવવિભોર થઇ ગયા અને પોતાની ખુશી વ્યક્ત કરવા શહેર ના વૃદ્ધાશ્રમ માં પેંડા મોકલ્યા ; વૃદ્ધાશ્રમ ના એકેય વૃદ્ધ એ પેંડા સ્વીકાર્યા નહિ ; અને ભીની આંખે પેંડા પરત કર્યા !!!!

Read More

શુ તમે જોયુ? https://www.matrubharti.com/