Quotes by Dils Patel in Bitesapp read free

Dils Patel

Dils Patel

@dilspatel4600gmail.com175136


અત્યારના છોકરાઓને ડેરીમિલ્ક,હોરલીક્સ,બોર્નવિટા વગેરેની જરૂર પડે છે.બાકી
???
આપણે તો પાટીમા લખવાની પેન ખાઈને જ મોટા થઈ ગયા.

Read More

पुरुष एक ऐसा ताजमहल है जो अपने सीने में बहुत सारी मुमताजो को दफन किये रहता है....???

आदमी ही आदमी का स्वभाव जानता है?

उदहारण के लिए

ग्राहक–एक लेडीज ड्रेस चाहिए?

दुकानदार–पत्नी के लिए चाहिए

या कोई अच्छी सी दिखाऊँ??

Read More

आज अपना एक भाई फर्नीचर की दुकान के सामने से गुजर रहा था कि,
.
.
.
अचानक #डबल_बेड देख कर उसकी आँखे भर आई! ?? ? ??
#अखंड सिंगल

Read More

'પબજી' માં તો મેં
ઘણા લેવલ પાર કરી લીધા

પણ ઘરવાળી એ
પોતા કર્યાં હોય ત્યારે
રસોડા સુધી નથી જવાતુ
??? ??

*નમતી ડાળને,*
*કારણ વિના વાઢી નાખી*

*ને પછી છાંયડાની શોધમાં,*
*આખી જિંદગી કાઢી નાખી*

*રાધે રાધે*

એક ગુજરાતી થી ભૂલ થી બીજા ના નંબર માં બેલેન્સ નંખાવાય ગઈ.
ગુજરાતી ને પોતા ની ભૂલ ખબર પડી...તેને પેલા નંબરવાળા ને ફોન કર્યો.પેલા એ ફોન ઉપાડ્યો નહિ.
કેટલીય વાર કરીને થાક્યા બાદ ગુજરાતી એ તે નંબર પર મેસેજ કર્યો.
લશ્કરે તાલિબાન મેં આપકા સ્વાગત હૈ....
બેલેન્સ સ્વીકાર કરકે આપ હમારે સદસ્ય બન ગયે હૈ, અબ સે જરા સતર્ક રહીયેગા, સરકારી એજન્સીયા હમ પર નજર રખે હુએ હૈ. સંભલ કર ફોન
ઇસ્તીમાલ કરીયેગા.

તરત જ ગભરાતા ગભરાતા પેલા નો ફોન આવ્યો: યહ ક્યાં માજરા હૈ?
ગુજરાતી એ ફ્રી માં સલાહ આપી

બેલેન્સ વાપસ કરને પર અપને આપ મેમ્બરશીપ કેન્સલ હો જાયેગી.

બસ થોડીવાર માં બેલેન્સ પાછી આવી ગઈ.
શિક્ષા:
1. ગુજરાતી ની સલાહ ફ્રી હોય.
2. ગુજરાતી ના પૈસા કોઈ હજમ કરી શકે નહીં.
3. ગુજરાતી જન્મજાત MBA હોય છે.
???????

Read More

*જે કર્મ ને સમજે છે એને કોઇ ધર્મ સમજવાની જરૂર નથી...!!!*

ये होती है इमेज !!!

पति - आज क्लब मे दारू पीने का कंपिटिशन हुआ।

पत्नी - *अच्छा दूसरे नंबर पर कौन आया।*
?

દવાખાનામાં જીગાના પાટા-પીન્ડી પુરા થયા.

જીગો રઘલા ને : એલા રઘલા ડોક્ટર સાહેબને પુછી જો કેટલા પૈસા આપવાના?

ડોક્ટર ને પૂછીને -
રઘલો : દાક્તર સાહેબ 500 ક્યે છે.

જીગો: રઘલા આના કરતાં ઘરવાળી એ માગ્યાતા ઈ 200 આપી દીધા હોત તો સારું હતુ..!

??

Read More