Quotes by Dilip patel in Bitesapp read free

Dilip patel

Dilip patel

@dilipp


શરદ ઋતુ ની ઍક રસ ભરી રાત હતી, પ્રણયી હૈયા ને ઘેલા કરતી માદક ચાઁદની નુ સામરાજય છવાયેલુ હતુ,શાલ વૃક્ષ ની મંજરી ખરી ખરી ને મઘમઘતી પથારી પાથરી રહી હતી,આછા આહલાદક વરસાદ ની છાંટ આવા વાતાવરણ ને વધારે માદક બનાવી રહી હતી કોઈ દિવીય સિંધુ ની પેલે પાર થી આવતી સુવાસ થી આજે અંધકાર ખુશબુ ભઁયો લાગતો હતો

Read More

મને ઍવી શકિત મળો જેના વડે હું જિવન ને ઍના દરેક સ્વરૂપ મા સંપૂણઁ પે્મ વડે અપનાવી શકું પછી ભલે અવસર સુખ નો હોય કે દુખ નો ,ગમ નો હોય કે ખુશી નો ઉદય નો હોય કે અસ્ત નો હોય .... (ખલિલઝિબરાન)

Read More

આંસુ ઑકો બદલ દો પસીને મે, ફિર મઝા આયેગા જીનેમે, યે ઈતના હી સચ હૈ જીતના રોજ સુરજ નીકલતા હૈ

રાસસાયણિક રીતે જીવન ઍ ઍક અસથીર ઘટના છે કારણ કે આપણા શરીર સતત ચાલતી ચયાપચય ની દેહ ધામિઁક કિ્યા ઑ જેવિકે રુધિરાભિસરણ ,શ્વસન ઉતસઁજન દરમયાન સતત ઑકિસડેશન રીડકશન થયા કરેછે આ રાસાયણિક ફેરફારો મા અસંતુલન પેદા થવા થી જીવન થંભી જાયછે

Read More

જીવન ની પળો ને પણ, રાસાયણિક પૃકિૢયા ઑની જેમ ઉલટાવી શકાતિ હોત તો કેટલુ સા૱