Quotes by Dilip Darji in Bitesapp read free

Dilip Darji

Dilip Darji

@dilipdarji87gmailcom


આ લાગણીના પડછાયા ભીતર એવા ઊઠ્યાં
નીંદર થઈ વેરાન અહી જુએ સ્વપ્ન અનંત,
શમ્યા અરમાનો અહી કેટલા એની કોને જાણ
મેળવ્યું ગુમાવ્યું કાઈ કેટલું એનો હિસાબ રાખે કોણ.

Read More