Quotes by Dilip bhal in Bitesapp read free

Dilip bhal

Dilip bhal

@dilipbhal7879


✍🏻 *આજનું સત્ય*

*"કાચ" કમજોર બહું હોય છે, પરંતુ સાચું દેખાડવામાં ગભરાતો નથી.*

*શુભસવાર*...😊

*🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻*

*🙇‍♂️हर हर महादेव🙇‍♂️*

Read More

*દિલ થી દુવા કરો તો માંગેલું બધું મળી જાય છે..*

*વાણી અને વર્તન માં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે..*🥀

इंसान सफल तब होता है,
जब वो दुनिया को नहीं खुद को
बदलना शुरू कर देता है !!