Quotes by Dhrumil in Bitesapp read free

Dhrumil

Dhrumil

@dhrumil


જ્યારથી શિક્ષકોએ સોટી મુકી દીધી છે.,
ત્યારથી પોલીસને બંદૂક ઉપાડવી પડી છે. .

નવી ૧૦,૫૦,૨૦૦ ની નોટો દબાઈ ને બેઠેલા અજગરો ATM માં નાણાંની તંગી માટે જવાબદાર



IPL માં સટ્ટો રમવો એ ગુનો છે તો DREAM_11 પર શું સત્સંગ થાય છે

"ત્રણ વાના મુજને મળ્યા હૈયું, મસ્તક, ને હાથ બહુ દઈ દીધું નાથ ! હવે ચોથું નથી માંગવું"
ગુજરાતી ભાષા દિવસ

"Coin Master" રમ્યો એક દિવસ પછી ગેમ ડિલીટ કરી....
કોઈનું ઘર ભાગવામાં આપણને રસ નઈ

नतीजे की कोई परवाह नही मुझे
प्रयासों का अपना अलग मजा है

કમાલનો છે ભગવાનનો આ આપ લે નો વ્યવહાર !!
હવા મફતમાં આપી દરેક શ્વાસની કિંમત વસૂલે છે...

ચાલો લોકતંત્ર ને જીતાડવા મતદાન કરીએ

ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃધ્ધ થા,
કાં પછી સવઁસ્વ ત્યાગી બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે,
છે શરત એક જ ભીતરથી શુધ્ધ થા!

Read More

લડુંછુ હું ખુદા ને કાજ નથી કોઈ આતંકી
તમે આવું કહી ને ખુદા ની લાજ કાઢી