Quotes by Dhara Makwana in Bitesapp read free

Dhara Makwana

Dhara Makwana

@dharabharatbhai9091


એક વરસાદનું ટીપું અમે છબીમાં મૂક્યું,
એટલે જ ભેજભર્યા ઓરડાં કોરા ન થયાં,
આજે વરસાદ નથી એમ ન કહેવાય 'ધારા',
પણ એમ કહેવાય વરસાદ હશે પણ આપણે ભીના ન થયાં.

Read More