Quotes by Kashish in Bitesapp read free

Kashish

Kashish

@dhara..m9

સમ આપી જેણે રખાવી હતી મુઠ્ઠી બંધ
લીધા બધા લાભ એણે જ, તારા સમ!!!
~ચિરાગ કોઠારી

?બહુ ખોટું હતું તારૂં પુછવું કે કેટલો હતો તારો પ્રેમ...?

હું વિચારતી રહી ગઈ કે કેટલો અને કેવો હતો મારો પ્રેમ...

બહુ શાંત રહેતી હું અને જીવનમાં તારૂં આવવું...

બસ નીરખ્યા કરતી તને કદાચ એ હતો મારો પ્રેમ...

સંબંધ બંધાયો સહમતિથી પણ તારૂં તને થયેલા પ્રેમની વાતો કરવી અને મારું વીચારવુ કે ક્યારેક તું મારી વાતો કરશે...
કદાચ એ હતો મારો પ્રેમ...

મારું હંમેશા તારા ફોન ની રાહ જોવું અને તું ના કરે તો તું વ્યસ્ત હશે વીચારતી હું...
કદાચ એ હતો મારો પ્રેમ...

તારી ક્યારેય કહેલી વાતને પણ મનમાં વાગોળતી હું...
કદાચ એ હતો મારો પ્રેમ...

લગ્ન સંબંધમાં બંધાયેલ આપણે છતાં તારું કહેવું નથી ગમતી તું પણ મારું વીચારવુ કે થઈ જશે પ્રેમ...
કદાચ એ હતો મારો પ્રેમ...

તારું મારા સાથે અબોલા લેવું અને મારું સ્વમાન તજી તને જ બોલાવ્યા કરવું...
કદાચ એ હતો મારો પ્રેમ...

તારું કહી દેવું કે નથી સજૉયા એકબીજા માટે પણ મારું તને સંબંધોની મહત્તા સમજાવતા રહેવું...
કદાચ એ હતો મારો પ્રેમ...

તારું કહેવું કે મારા માટે કાંઈ ન કરવું છતાં તારા માટે બધું કરતાં રહેવું...
કદાચ એ હતો મારો પ્રેમ...

તારું કહેવું કે મારી રાહ ના જોતી છતાં તારા માટે જાગવું અને રડવું...
કદાચ એ હતો મારો પ્રેમ...

મારા સાથે ફોટો લવાની પણ આનાકાની અને તારા જ સાથેના ફોટા જોતી રહેતી હું...
કદાચ એ હતો મારો પ્રેમ...

મારા સાથે તારું ઉદાસ રહેવું અને તારા ચહેરે મુસ્કાન જોતાં રાજી થાતી હું...
કદાચ એ હતો મારો પ્રેમ...

ખબર હોવા છતાં કે તું જવાબ નહીં આપે તો પણ દિવસમાં કેટલાંય ફોન અને મેસેજ કરતી હું...
કદાચ એ હતો મારો પ્રેમ...

તારું કહેવું કે તારી જીંદગી મારા સાથે બગડે છે છતાં તારો સાથ હંમેશ ઝંખતી હું...
કદાચ એ હતો મારો પ્રેમ...

તારી નાની નાની વાતોમાં મને વઢવુ અને તારી હર એક વાતમા મારું અસ્તિત્વ શોધતી હું...
કદાચ એ હતો મારો પ્રેમ...

કદાચ મારી મરજી વિરુદ્ધ પણ તારી મરજી નું કરતી હું...

પણ સાચું કહું
પ્રેમ એટલે તો બસ પ્રેમ
પછી ભલે તે મને હસાવે, રડાવે, અબોલા લે અને એની ખુશી માટે જ એનાથી અલગ થઈ ગઈ હું...
બસ મારો તો બસ આટલો પ્રેમ....
?

Read More

तुम तो ओनलाईन होते हो फ़िर भी रिप्लाई नही देते,
हम तो हिचकी आने पर भी डेटा ओन कर लेते हे तेरे मेसेज की चाह में..

Read More

" વાંસળીના સૂરે તો ગોપીઓ નાચે,
રાધા તો કાનાનાં પગરવને વાચે"....
https://youtu.be/MDlK89xRyPw

પ્રેક્ટિકલી ફીલ કરીએ તો ,
મારુ એવું માનવું છે કે દીલ તુટે ને જે દર્દ થાય એના કરતા કોણી ભટકાય તો વધારે દર્દ થાય.
ટ્રાય કરી જુઓ

Read More

વરસતા વરસાદમાં
તું સાથે હોય તો કેવું..

વરસાદને પણ લાગે
કંઈક વરસ્યા જેવું..

जैसा मूड हो वैसा मंज़र होता है....

मौसम तो इंसान के अंदर होता है....

ભીની ભીની સુગંધ કોઈ મને અંદર સુધી વીધે છે,

ફુલોને પુછયુ સરનામું તો એ તારી તરફ આગળી ચીધે છે...!!!