Quotes by D.V. Gokani in Bitesapp read free

D.V. Gokani

D.V. Gokani

@dgokani


ગાજે મેહુલિયો અને ડાલામથા દહાડે
જાણે એ જ મારૂ વતન ગર્વિલુ ગુજરાત

शोर करते रहो तुम ........
सुर्ख़ियों में आने का..!!

हमारी तो खामोशियाँ भी ,
एक अखबार हैं..

ખાલી પડ્યું રહે છે ઘર ની પાસે નું મેદાન,
કોઈ મોબાઈલ બાળકો નો દડો ચોરી ગ્યું....

उम्र कैद की तरह होते हैं कुछ रिश्ते जहा जमानत देकर भी रिहाई मुमकिन नही !