Quotes by Dev Rathod in Bitesapp read free

Dev Rathod

Dev Rathod

@devrathod6896


કોઈ વ્યક્તિ સાથે
તમે કેટલા ચોમાસા કાઢ્યા
એ મહત્વ નું નથી.

એ વ્યક્તિ સાથે
તમે કેટલા ભીંજાયા
એ મહત્વ નું છે.

Read More

વિશ્વાસ ન કર એની મીઠી વાણી પર,
જરૂર મુજબ ખાંડ એ નાખે છે.

લાભ થાય ત્યાં એ લાગણી રાખે છે,
ન થાય તો સંબંધ તોડી નાખે છે.

હવે માણસ ને ઓળખવો ય મુશ્કેલ છે,
માસ્ક ઉપર બીજુ માસ્ક એ રાખે છે.

રચનાકાર : દેવ (દાસ)

Read More

ओढ़ कर पल्लू वो आज निकले है घर से...!
मैंने पहली दफ़ा देखा है धूप में चाँद को जलते हुए...!!
❤

हाथ पर हाथ रक्खा उसने तो मालूम हुआ ,
अनकही बात को किस तरह सुना जाता है ।

तारीख़ें सारी जवाँ हो गई हैं,
सुना है कैलेंडर को बीसवाँ साल लगने वाला है !!