Quotes by Devanshi in Bitesapp read free

Devanshi

Devanshi

@devanshibhatt


*​કબૂલ  કરવાની હિમ્મત*​ 
                   *અને*
          *​સુધારી લેવાની દાનત​*

*હોય તો  ​ભૂલ​  માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે*      

    *દુનિયા નો નિયમ છે જ્યાં સુધી*
        *કામ છે ત્યાં સુધી નામ છે*
   *નહિ તો દૂર થી સલામ છે સાહેબ.*

   

Read More

કામ તો *આખી* *જીંદગી* રહેશે...
વ્હાલા..
બસ આ *જીંદગી* 
કોઈના *કામ* આવી *જાય* તો *ઘણુ* છે...✍

*રંગ બદલતી આ દુનિયામાં*
*સંજોગો અને સમય ક્યારે*
*બદલાય કંઈ નક્કી નથી,*
    *એનુ...ઉદાહરણ*
    *ભગવાન 'શ્રીરામ'*
*સાંજે રાજગાદી પર બેસવાનું*
        *હતું ત્યારે...*           
*સવારે વનવાસ જવું પડ્યું..!*


Read More

*यादों के पन्नो सेे भरी है*
*जिंदगी*

*सुख और दुःख कि पहेली है*
*जिंदगी*
*कभी अकेले बैठ कर* 
*विचार कर तो देखो*

*संबंधों के बगैर अधूरी है जिंदगी​.....✍

Read More

 બહુ ખાસ હોય છે એ લોકો
            જે તમારા અવાજ પરથી
        તમારા સુખ કે દુઃખ નો 
                 અંદાઝ લગાવી દે  છે.
   

*ભગવાને બે સરસ ગિફ્ટ આપી છે.*

          એક *_પસંદગી.._*
          બીજી છે.. *_તક_* 

*પસંદગી છે સારા જીવન માટે ની અને....*

*તક છે જીવન ને શ્રેષ્ઠ બનાવવા માટે ની....!!!*

Read More