Quotes by Devang Dave in Bitesapp read free

Devang Dave

Devang Dave

@devangdave9973


સાંભળ ગમે છે તુ હવે (૨)
દિલ મા રાત દિન રમે છે તુ હવે
આમ તો હુ "પ્રખ્યાત" સ્થિરતા માટે (૨)
પણ મન મા મારા ભમે છે તુ હવે...

દેવાંગ દવે (પ્રખ્યાત)

Read More

સમજાય જો દુખ તો સારુ છે.(૨)
બાકી જીવવું મારે દુખ તો મારૂ છે

દેવાંગ દવે (પ્રખ્યાત)