Quotes by Devang Pandya in Bitesapp read free

Devang Pandya

Devang Pandya

@devang.pandya


સેલ્ફી ની જગ્યાએ ક્યારેક
કોઈક નું દુઃખ ખેંચી શકો
તેવો પ્રયત્ન કરજો
દુનિયા તો શું...
ઈશ્વર પોતે પણ LIKE કરશે...!!!

Read More

જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે,
એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે !!

બધું જ સમજવા ની જિંદગી માં કોશીશ ન કરશો.....
કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી....
પણ સ્વીકારી લેવાની હોય છે......

Read More

Historical બુક્સ ક્યાં થી available થશે??..