Quotes by Div Parsana in Bitesapp read free

Div Parsana

Div Parsana

@dev.9824


પુરુષ જ્યારે ગુસ્સા મા હોય ત્યારે તે શું બોલતો હોય તેનું ભાન નથી હોતું તે ને. પણ એ સમયે પુરુષ ના મોઢા માંથી નીકતા શબદો જો તે જ શબ્દો કોઈ પુરુષ ને કેવા મા આવ્યા હોય તો તે નક્કી આત્મહત્યા જ કરે. આવા શબ્દો સાંભળી ને પણ એ સ્ત્રી ની આપેશા માત્ર પ્રેમ છે.

આવી દ્રઢ મનોબળ વાળી સ્ત્રી ઓ ને મારા શત શત વંદન.

આજે હું આ લખું છું અને તમે લોકો વાચો છો એનું એક માત્ર કારણ મારી પત્ની (દ્રષ્ટિ)છે.

Read More

સાહેબ આમાં સમજાતું નથી
કે લોકો ઘર ની બારે તાળું મારી
ને જાય છે તો લોકો ને ભરોસો
એ તાળા પર છે કે ભગવાન પર