Quotes by Deep Parmar Rudra in Bitesapp read free

Deep Parmar Rudra

Deep Parmar Rudra

@deepparmar


"હું તારી HARD DISK ને તું RAM", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
દીપ પરમાર "રુદ્ર" ની કવિતા હવે google માં પણ ...
Plzz ..
Share ..
Like..
Read...
Thank you very muchFor reading my poem

Read More

વીટંબણાં

કરવા જેવા કામ ઇશ્વર મને કરવા નથી દેતો,
કે દુશ્મન જીવવા નથી દેતો અને
દોસ્ત મરવા નથી દેતો…

અજીબ કસમકસ મા ફસાતો જાઉ છું, શ્વાસ લેતો લેતો
કે વિશ્વાસ ડુબવા નથી દેતો અને
અંધ વિશ્વાસ તરવા નથી દેતો…

મારૂ થયું મરણ અને આ પડ્યો છે દેહ હેઠો,
પણ છેક સુધી ખુદ્દાર રહેવાની ટેક લીધી છે મેતો,
હું ઉધારનો એક શ્વાસ પણ તેથી નથી લેતો…-
~deep parmar (rudra)

Read More

જુદી જિંદગી છે

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.

Read More

કોણ કહે છે કે હું તમને યાદ નથી કરતો,
પળે-પળે અને ક્ષણે-ક્ષણે યાદ કરું તે હું!..
આ તો કમનસીબી તમારી કે તમે મને છોડી દિધો!,
પણ હું તો તમને છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરીસ..
તમે તો પહેલી જ નજરે ઘાયલ કરી દીધો હતો મને,
વાંક મારો જ હતો કે ઘાયલ થઈ ગયો હું..!
બસ,હું એટલું જ કહું છું કે હવે આ નજરો કોઈ સામે ના બતાવતા,
એને પણ કદાચ વહેમ થઈ જશે કે તમને એના પ્રત્યે પ્રેમ છેઃ..!
ઘણા કહે છે કે આ તન જ બળવાન છે,
પણ હું તો કહું છું કે બળવાન તો આ દિલ છે જે તમે તોડી ગયા છતાં ધબકયા કરે છે...!
લોકો કહે છે કે શક્તિ તો લોહ

Read More

"બેફામ વરસ્યો વરસાદ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com

આપણાં લોક લાડીલા કવિ દીપ પરમાર ની કવિતાઓ હવે online પણ જોઈ શકાશે,
Plzzz,
Shere
Like
And follow to deep parmar at matrubharti. .com

Read More