Quotes by Deepak Kapdi jnd in Bitesapp read free

Deepak Kapdi jnd

Deepak Kapdi jnd

@deepakkapdijnd2513


મને બહુ વહાલી છે દીકરીઓ ચાહે મારી હોય કે તારી દીકરી ઓ, વહાલનો દરિયો છે દીકરીઓ, હું પતંગ અને ડોર છે દીકરીઓ,

હૈયુ વાંચી જાણે એટલે તો ગળે વળગી જાય પિતાને દોડી પુરપાટ દીકરીઓ,

વહાલનો દરિયો છે દીકરીઓ ચાહે મારી હોય કે તારી દીકરીઓ.

Dk Dil se........

Read More