Quotes by Deepak Bhanushali in Bitesapp read free

Deepak Bhanushali

Deepak Bhanushali

@deepakbhanu


*સુંદર હોવું જરૂરી નથી.*

*કોઈ માટે "જરૂરી" હોવું સુંદર છે..*

સસરા : (ફોન પર) હેલ્લો ...
જમાઇરાજા
શુ કરો છો???
.
.
..સહન ..

સમય જોઈને સંબંધ રાખે એના કરતા,

સંબંધ જોઈને સમય આપે તે સાચો સંબંધ.

કઈ પણ ગમાડતા પેહલાં ગુમાવાની તૈયારી રાખજો સાહેબ,
આપણને ગમતું હમેશા બીજા કોઈકના નસીબમાં હોય છે !!

*ભીતરમાં ભરેલા ઊંડાણ વાંચો...*

*શબ્દો તો માત્ર બંધબેસતી ગોઠવણી છે...*