The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*ચકલી નાં માળા, પક્ષીના પાણી પીવા નાં કુંડા,બર્ડ ફીડર,ગૌમાતા – પશુ–પક્ષીઓની તરસ છીપાવવા મોટી કુંડી નું નિઃશુલ્ક વિતરણ* *શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્રારા અર્હમ ગુ્પના સથવારે, રાષ્ટ્રસંત યુગ દિવાકર પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા–પીવાનાં પાણીની કુંડી 'રામપાતર'નું બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ–પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે.* *ચકલી એ એક એવું પક્ષી છે જે કોઇપણ ઝાડ પર કે અન્ય સ્થળો પર પોતાનો માળો બનાવી શકતી નથી ,જેથી તેમનું જતન જરૂરી છે. પોતાના ઘર તેમજ ઓફિસ પાસે પક્ષીના પાણી પીવાના કુંડા તેમ જ ચકલીના માળા રાખવા અપીલ છે.* *ગૌમાતા, પશુ–પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ ગુ્પના સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે ર ફૂટ બાય ૧.પ ફુટ, વજન આશરે રપ કિલો)જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, કુંડી મેળવવા માટે* *મિતલ ખેતાણી (મોઃ૯૮ર૪ર ર૧૯૯૯),* *પ્રતિક સંઘાણી* *(મોઃ૯૯૯૮૦૩૦૩૯૩)* *પર સંપર્ક કરવો.* *રાજકોટના દરેક વિસ્તારોના લોકોને આ વિસ્તારનો લાભ મળે તે માટે દરરોજ ચકલીના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ નીચેના સ્થળોએથી કરાઈ રહયું છે.* *(1) મિતલ ખેતાણી* *B 18,અરવિંદભાઈ મણિયાર એપાર્ટમેન્ટ,* *સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સામે,કાલાવડ રોડ,કોટેચા ચોક* *પાસે,* *રાજકોટ* *M.૯૮૨૪૨૨૧૯૯૯* *(ર) શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન,* *૪–આફિકા કોલોની,સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાછળ,૧પ૦ ફૂટ રીંગ રોડ,* *રાજકોટ* *તુષાર ભાઈ મહેતા 9067712244* *સેતુર દેસાઇ:-9898230975* *(3) કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ,* *જુની શ્રીજી ગૌશાળા, તુલીપ* *પાર્ટી પ્લોટ પાછળ, ક્રિષ્ના પાર્ક હોટલ વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, રાજકોટ* *(4) શેણી મેમોરીયલ ટ્રસ્ટ,* *ન્યુ શ્રેયસ સ્કૂલની બાજુમાં,* *નાગેશ્વર પાર્શ્વનાથની સામેનો રોડ, જામનગર રોડ,* *રાજકોટ ખાતે થી* Fb.com/animalhelplinekarunafoundation www.animalhelpline.in *આ માહિતી સૌને શેર/ફોરવર્ડ કરવા વિનંતી*
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser