Quotes by Deep Kumar in Bitesapp read free

Deep Kumar

Deep Kumar

@deep123


आओ कुछ देर बात करते है,
दिल की दास्तान सुनाते है..

કલ્પના મારી જોવો ને કેવો સ્વાગ રચેં છે.
દુર હોવાં છતા કણ કણ માં તું વસે છે.

मौसम में मस्त अजब सी ख़ुमारी छा गई है ,

सुना है कि मोहब्बत की फ़रवरी आ गई है.।

પ્રેમની એને કદર ક્યાં રાખી છે?,
દિલની એને ખબર ક્યાં રાખી છે?.
મેં કહ્યું મરી જઈશ તારા પ્રેમ માં,
એને પૂછ્યું કબર ક્યાં રાખી છે?.

Read More

જીંદગી ને જાણવા કરતા માણવા નું વધું રાખો,
કારણ કે....
જાણવા પાછળ રહેશો તો જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવા નો સમય તો નીકળી ગયો જાણવામાં.

Read More

શબ્દોની,
સહેજ ભીની માટી પર
પ્રેમાળ પગલા.....
એટલે
ગીત,
ગઝલ
અનેશાયરી !

શબ્દો પણ હારી જાય છે કેટલીક વાર #લાગણીઓ થી,
ગમે એટલું લખો પણ કંઈક ને કંઈક અધૂરું રહી જાય છે...!!