Quotes by Dave Dhruv in Bitesapp read free

Dave Dhruv

Dave Dhruv

@davedhruv144058


Pan6u,,,

આખી મધુશાળા ,આંખોમાં ??લઈ ને ફરે છે એ છોકરી...
ને ઉપરથી નશાબંધી ખાતામાં કરે છે એ નોકરી...!!☺❤??

હું સાવ હારવાની અણી પર હતો
એણે એક સ્મિત મૂક્યું ને હું જીતી ગયો...
Pan6u,,,,

આ છંદ ની મોકણ મને ના પાલવે
મને બસ એજ ગમે
જે પ્રેમ ઢગલો ઠાલવે...
Pan6u,,,

કાશ પ્રેમ માં પણ ચૂંટણી આવે.....
ગજબનું ભાષણ આપું ....
તારા નામ નું...
P@n6u,,,

કાચ તૂટે અને વિખરાઈ જાય એ જ સારું,....

તિરાડો નથી જીવવા દેતી ...
કે
નથી મરવા દેતી !!

કિંમતી કોને કહું સાહેબ
શાહજહાં ના તાજમહેલ ને
કે
શ્રવણ ની કાવડ ને
પ્રેમ ની હાજરી તો બન્ને માં છે....
Pan6u,,,