Quotes by DARSHITA DANGRECHIYA in Bitesapp read free

DARSHITA DANGRECHIYA

DARSHITA DANGRECHIYA

@darshita315
(56)

આપણા શાસ્ત્રો મુજબ સિંદૂર લગાવવાની પ્રથા લગભગ 5000 વર્ષ જૂૂની છે.
પુરાણોમાં પણ સિંદૂરનુ ઘણુ મહત્વ દર્શાવ્યુ છે,
રામે સીતાના સિંદૂર પ્રત્યે પ્રેમ દાખવ્યો તો, પ્રભુનો પ્રેમ મેળવવા હનુમાનજીએ એમનું આખું શરીર સિંદૂરથી ખરડી નાખ્યું.
ઓટલા પર બેઠેલા ચોટલાઓના કહેવા મુજબ સિંદૂર લગાવવાથી પતિનુ આયુષ્ય વધે છે.
જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો, સિંદૂરમાં હળદર, ચૂનો, અને પારો રહેેલા હોય છે. આ ત્રણેય તત્વો મનને તનાવથી રાહત આપેે છે, શરીરનુું તાપમાન સંંતુલીત કરે છે, અને મગજને સક્રિય રાખે છે. સેેેથીમાનુ સિંદૂૂૂર

Read More