Quotes by Darji Parth in Bitesapp read free

Darji Parth

Darji Parth

@darjiparth


✌ *પ્રકૃતિએ બે જ માર્ગ રાખ્યા છે,*

*ભાવ ભલે વધારે રાખો*
*પણ*
*મિત્ર ને  સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો..*......
    
       *'વાત કરવાની મજા* 
    *એજ લોકો સાથે આવે..* 
            *જેની સાથે..*
*વાત કરતા પહેલા વિચારવું ના પડે..!'*                                         

Read More

પોતાને બધા 'ઓળખે' એવું તો બધા ઈચ્છે છે....

સાહેબ.....

પણ...પોતાને કોઈ 'ઓળખી જાય' એ માણસ ને પોસાતું નથી ..