Quotes by Chandrakant Thakker in Bitesapp read free

Chandrakant Thakker

Chandrakant Thakker

@cmthakkergmail.com


ક્યારેક ક્યારેક..,
*"મજબુત હાથો"* થી પકડેલી.
*"આંગળીયો"* પણ છુટી જાય છે...;
કારણકે
*"સંબંધો"* તાકત થી નહીં.
*દિલથી*
નિભાવ વાં પડે છે..

Read More