Quotes by Chirayu Panchal in Bitesapp read free

Chirayu Panchal

Chirayu Panchal

@chirayupanchal9791


હે રાધા

વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,

જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.

લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,

તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.
#આનંદ

Read More

ગુમાવ્યા નો હિસાબ કોણ રાખે​ ​સાહેબ,​

અહિં તો જે મળ્યું એનો આનંદ છે.​.!!
#આનંદ

❛પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે,
પણ
પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.❜
#સજાવટ

❛ મિલાવી આવ્યો શું એની આંખોમાં મારી આંખ !!

શહેર આખું કહેવા લાગ્યું, પીવાનું જરા ઓછું રાખ.❜
#સજાવટ

❛ગામ આખા ને નડતી- તારા ઘરની ખુલ્લી બારી!!❜
#સજાવટ

સામે ચાલીને કોઈને યાદ કરી લેજો દોસ્ત,

ઘણા સંબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે.
#સજાવટ

ચારિત્ર્ય નો પ્રભાવ કેવો હોય છે.?

ડો.અબ્દુલ કલામ વિશે એકપણ જોકસ કે બેહૂદુ કાર્ટૂન આજદિન સુધી જોવા મળ્યું નથી...!
#સજાવટ

Read More

"નારીને નવ નીંદીયે , નારી રતનની ખાણ,

નારી થકી નર નીપજ્યા, ધ્રુવ-પ્રહલાદ સમાન!"

#સજાવટ