Quotes by Chirag Dobariya in Bitesapp read free

Chirag Dobariya

Chirag Dobariya

@chiragdobariya075958


પલ પલ તરસ્યો એ પલ માટે,
એ પલ આવી કઈ પલ માટે,
વિચાર્યું એ પલ ને જિંદગી ની હસીન પલ બનાવીશ,
પણ એ પલ રોકાય એક પલ માટે...

Read More