Quotes by Chirag Chavda in Bitesapp read free

Chirag Chavda

Chirag Chavda

@chigs13


*મેચ્યોરિટી એટલે શુ,?*

_કોઈ ઝગડા કોઈ નારાજગી ઉપર જલ્દીથી "THE END" નું બોર્ડ મારી દેવાની આવડત..._

તું નક્કી કર કે કેવી રીતે કરવો છે પ્રેમ,

કાં તો સંપૂર્ણ કર અને કાં તો હપ્તા કરી દે !!

પોતાની લડાઈ પોતે જ લડતાં શીખી જાઓ...
કેમકે હવે સમાજ મીટીંગ માં જ જોવા મળે છે..
સમજાય તેને વંદન...