Quotes by Solanki chetan in Bitesapp read free

Solanki chetan

Solanki chetan

@chetan21


પ્રેમ છે બે શબ્દ નો પણ જો
વર્ણન કરવા જઈ એ તો દુનિયા પણ ટૂંકી પડે.

ભૂતકાળ ભૂલી જાઓ અને ભવિષ્ય ની ચિંતા કર્યા વગર વર્તમાન જીવવા ની મઝા જ કંઇ અલગ હોય.

તેરે ચૂપ હો જાને સે યે લગતા હે મુઝે જેસે સીને મે
સાંસે રૂક ગઈ

આપડે ખબર કમ પડે કે આપણે પ્રેમ થઇ ગયો????
ans me plz

લવ મેરેજ અને અરેંજ મેરેજ વચ્ચે તફાવત શું છે?????
ans me...

તું મારી જીદ નથી કે જે હું પૂરી કરી ને રહું તું મારો શ્વાસ છે જેના વગર હું જીવી ના શકું....

દુનિયા ને બીજા નું સુખ ની ઈર્ષા શા માટે થાય???
comment plzzx

પ્રેમ શબ્દ નાનો છે પણ જ્યારે થાય ને ત્યારે ખબર પડે આ શબ્દ ની અસર