Quotes by Chavda Dharmendra in Bitesapp read free

Chavda Dharmendra

Chavda Dharmendra

@chavdadharmendra


કોઈને આપી શકાય તેવી
શ્રેષ્ઠ ભેટ છે...

તે વ્યકિત ની જરૂરિયાત પર આપણી હાજરી....

Dc..
માન વગરની
હાજરી કરતાં,
યાદ આવે એવી
ગેરહાજરી વધુ સારી...

વાત અને મુલાકાત
બંને ટૂંક માં પતાવો..
માન પણ વધશે અને વજન પણ પડશે.
વાતનો...⚡

Dc..
આંખો સુધી આવે
અને વહી ના શકે,
એ આંસુુુઓનુું 
મુલ્ય કોઈ ના કહી શકે.!!!

Dc...
મહાલયોમાંથી પ્રકટ થતી પ્રતિભા કરતાં
ઝૂંપડાઓમાંથી પ્રગટ થતી પ્રતિભાની
સંખ્યા અનેકગણી હોય છે...

Dc..
તમારી જિંદગીના પહેેેલાં 20 વષઁની
ખુબ કાળજી રાખો ;
છેલ્લા 20 વર્ષ તમારી ખુબ કાળજી રાખશે...

Dc....
લાગણી છલકાય જેની 
વાતમાં...
એક બે જણ હોય એવા,
લાખમાં !!

Dc..
જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય
એમને આપણી સફળતાની સાચી કિંમત હોય,
બાકીના લોકો આપણે નસીબદાર છીએ,
  એવું જ સમજે છે...

Read More

Dc...
જેની પાસે શ્રેષ્ઠ વિચારો હોય છે,
તે વ્યકિત કયારેય એકલી રહી નથી શકતી...

Dc..
ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃૃૃૃદ્ધ થા,
કાં પછી સવઁઁસ્વ ત્યાગી તુું બુદ્ધ થા,
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, 
છે શરત એક જ કે તું  ભીતરથી શુદ્ધ થા..!!

Read More