Quotes by Charmy Jani in Bitesapp read free

Charmy Jani

Charmy Jani

@charmyjani1234gmail.com111721

અહીં મોટા મોટા સમુદ્રો જ્યાં..
ઊંચા ઊંચા વૃક્ષો પણ
ગરકાવ થઈ જાય છે...

ત્યાં હું એકમાત્ર નાનું તણખલું..
છતાં મારામાં જ ભરપૂર છું..
ક્યાં જવાનું છે રસ્તો ખબર નથી..
પણ હું સંસાર સાગરમાં તણાઈ રહ્યો છું.

વિશ્વાસ છે તારામાં એવું કહી..
હું તારા કામમાં હસ્તક્ષેપ નહિ કરું..
પણ...સમર્પણ જોઈ તું મારા સંસાર માં
હસ્તક્ષેપ પ્રસન્નતાથી સ્વીકારીશ..

Read More