Quotes by Chanda Nayi in Bitesapp read free

Chanda Nayi

Chanda Nayi

@chandanayi215853


હશે કોઈ વેર પુરાણું કિનારા સંગ મોજાં ને,
નહીંતર આમ રાત દિન આવી ટકરાય છે શાને???

મેળો આપો તો એક માનવી સંગ,,,,,
મને એકલતા આપો તો ટોળે.

ફરતી પીંછીં અંધકાર ની
દીપ નહિ રંગાય..