Quotes by brijesh jayani in Bitesapp read free

brijesh jayani

brijesh jayani

@brijeshjayani122309


"नाराज़गी" भी एक खूबसूरत रिश्ता है।

जिससे होती है..

वह व्यक्ति दिल और दिमाग, दोनों में रहता है।....

" मैं छुपाना जानता तो जग मुझे साधू समझता ,
शत्रु मेरा बन गया है छल रहित व्यवहार मेरा "~

"હવે તો ખાલી માથાકૂટ કરવી હોય તો જ રૂબરૂ જવાનું છે

બાકી બધું તો ઓનલાઈન થઈ ગયું છે"

કોઈને દુઃખ ના લાગે
માટે મૌન વજનદાર રાખું છું,
નહિ તો
શબ્દ હું પણ ધારદાર રાખું છું....

ક્યારે શું છોડી દેવું એની આવડત,
એટલે સમજણ......