Quotes by Binal Patel in Bitesapp read free

Binal Patel

Binal Patel

@binalpatel142351


સમજોતો સરળ છે જિંદગી,
ના સમજો તો ગુંચવણ છે જિંદગી,
ઉકેલો તો ઉપાય છે જિંદગી,
ને ઉલઝો તો પહેલી છે જિંદગી,
જીવી જાણો તો મજા ની છે જિંદગી,
ના જાણો તો બોઝ છે જિંદગી,
જેટલી સુંદર છે જિંદગી,
એટલા જ કાંટા છે જિંદગી,
મા નો તો મિત્ર છે જિંદગી,
ના મા નો તો શત્રુ છે જિંદગી,
કયારેક હસાવે છે જિંદગી,
તો કયારેક રડાવે છે જિંદગી,
આપે તો સુખ નો પહાડ છે જિંદગી,
નહી તો દુ:ખ નો દરિયો છે જિંદગી,
જંયા સુધી સાથ છે તારો તો બધુ જ છે જિંદગી,
તુ સાથે છે તો જીવી લઇશ જિંદગી,

Read More