Quotes by Daxesh Bhoi in Bitesapp read free

Daxesh Bhoi

Daxesh Bhoi

@bhoidaxesh162gmail.com


એ તો જતી રહી જિંદગી માંથી  ચૂપચાપ
 હવે, એની યાદો
બહુ અવાજ કરે છે.
સહજ ©

હવે નથી કોઈની તલાશ મને..
 કેમકે, 
લોકો ખોવાયા નથી, બદલાઈ ગયા છે
.    ©સહજ