Quotes by Bhoi Daxesh in Bitesapp read free

Bhoi Daxesh

Bhoi Daxesh

@bhoidaxesh095235


याद रहे .. एक बात का हिसाब करना जरूरी हैं..की कौन कितना हमारा हैं..किसके कितने हम है..                          ये जानना जरूरी है।
- सहज

Read More

ફરી ક્યારે મળીશું?...આમ તો સપના માં ,યાદો માં, કવિતા માં મળતા તો રહીએ જ છે,પણ તને મળવાની પ્યાસ,તરસ ક્યારે બુજાસે? આમ એકમેક ના દિલ માં તો મળતા રહીએ જ છે..પણ એ રૂબરૂ ની મુલાકાત ક્યારે થશે?

    આ શ્વાસ ચાલશે તો એક વાર તો મળીશું ભલે ને એ પછી આપડી અંતિમ મુલાકાત કેમ ન હોઈ...બસ આટલું રોકાયા છો તો થોડું વધારે રોકાઈ લ્યો, આ પ્રેમરૂપી ગામડા માં...
ક્યારેક જો યાદ આવે મારી તો..ક્યારેક જો હેડકી આવે મારા નામ ની તો...કરતા રેહજો...messages.. ખબર નથી હવે પછી ક્યારે ફરી મળીશું...

         દિલ થી, મન થી ડગી ગયો છું....હચમચી ગયો છું..કે ફરી ક્યારે મળીશું... મન માં ને દિલ માં તો તમારી જ છબી...ને એને વળી નીરખ્યા કરું હું...રોજેરોજ..તમને મળવા ની એક જંખના છે મારા દિલ માં. જો મંજૂરી હોઈ તમારી તો મળી લઈએ એક વાર...

ઘણી વાર થઈ  આપણી વચ્ચે આનાકાની એક મુલાકાત માટે..એક વાર મળવા માટે...મે કહ્યુ તું... ચાલ આપડે..મળીયે...પણ તું ન આવી મળવા... તારો હંમેશા એક જ પ્રત્યુત્તર રહ્યો કે..પછી મળીશું...હજુ એક વાર ફરી ...કહું છું...તને બોલ ફરી ક્યારે મળીશું??

- સહજ©

Read More

sahaj

इश्क़ का कातिब हूं में...
इश्क़ से ही कन्दा हुआ गुलज़ार हूं में..।

गेसू गुलिस्ते से कम नहीं है उनका...
हमें घायल कर देता है चस्मका उनका..।

हमारे लिए नफ़्ज समान है आप...
स्वर्ग की परिवश समान है आप..।

- अल्फ़ाज़ ए सहज...

Read More