Quotes by Bhavin Rathod in Bitesapp read free

Bhavin Rathod

Bhavin Rathod

@bhavinrathod113548


?❛ગુમાવ્યા નો હિસાબ કોણ રાખે​ ​સાહેબ,​
અહિં તો જે મળ્યું એનો આનંદ છે.​.!!❜ ??
માસિક આવક કરતા
માનસિક આવક
બમણી કરો
?મોજ આવશે...મોજ..?
*સુ પ્રભાત*

Read More

*“પરોક્ષ બોલાય ..તે પ્રશંસા"*
*પ્રત્યક્ષ બોલાય તે ખુશામત"*
*પણ*
*"હૃદયથી બોલાય તે કદર"...*

?? *સુપ્રભાત*??

Read More

*Thought of the day*

*Great minds* discuss ideas;
*Average minds* discuss events;
*Small minds* discuss people.

નિઃસ્વાર્થ સંબંધો નિભાવવા
ક્યારેક ઝુકવું પડેને સાહેબ..
તો પ્રેમથી ઝૂકી જજો,
કારણ કે આ દુનિયામાં
સ્વાર્થના સંબંધો અઢળક
મળશે, પણ નિઃસ્વાર્થ સંબંધ
નસીબવાળાને જ મળે છે
*? શુભ સવાર ?*

Read More

"ધીરજ
એક એવી સવારી છે,
જે તેના પર બેઠેલા માનવી ને
કયારેય નીચે પડવા દેતી નથી,

ના કોઈ ના પગ મા
અને
ના કોઈ ની નજર મા"....✍?

?? *Ⴚტტმ ოტRႶiႶႺ* ??

Read More

નવુ કોઇ ના મળે તો ચાલશે,
*પરંતુ*
મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો...
જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ *મન* ના વળાંકો જ બહુ નડે છે.

Read More

*मिल जाता है दो पल का सुकून*
*बंद आँखों की बंदगी में*

*वरना थोड़ा-थोड़ा परेशां तो*
*हर शख़्स है अपनी जिंदगी में।*

Read More

સ્નેહ દ્વારા ઉગી જાય,
શબ્દો દ્વારા તૂટી જાય,

સંબંધ એવું વૃક્ષ છે જે
લાગણી દ્વારા ઝૂકી જાય.

*? શુભ સવાર ?*

મોટી-મોટી 'હસ્તીઓ' કરતા...
તમારી સાથે 'હસતી'
એક વ્યક્તિ વધારે મહત્વની છે...

*સુપ્રભાત*

ગમી જઈએ બધાંને..

એ ય ક્યાં ગમે છે બધાંને..!