Quotes by Bhavin in Bitesapp read free

Bhavin

Bhavin

@bhavinrajgor0407gmail.com7327


જ્યારે સમય કોઈની રાહ જોવાનું કહે છે ત્યારે સમય ને પણ સમયનું ભાન રહેતું નથી.
કેવી રીતે સમય પર ભરોસો કરવો કેમ કે સમય પણ તો એક સરખો રહેતો નથી.

Read More

ચાલ ફરી એક વખત નવી શરૂઆત કરીએ
મળ્યા હતા જ્યારે આપણે પ્રથમ વખત એ દિવસ ને ફરી થી યાદ કરીએ,
હતા અનેક સવાલો મારી પાસે ને તું બની એ જવાબ આવી મારા જીવન માં,
ચાલ હવે ફરી એકવાર બનું હું તારા સવલોનો જવાબ ને તું કર સવાલ મને,
તારા હરેક સવાલ ના જવાબ થી ફરી એક વાર શરૂઆત કરીએ,
ચાલ ફરી એક વખત નવી શરૂઆત કરીએ.
#શરૂઆત

Read More

મંદબુદ્ધિ છે કે આ કોરોના કોઈ વાત નથી જાણતો કે માનતો બસ પોતે ધરે રેતો નથી અને આપણ ને બધ ને ઘરે રાખે છે.
#મંદબુદ્ધિ

Read More

હું તો આનંદી થઈ ને આવ્યો તો તારી પાસે પણ તે મને ખાલી વોટ્સઅપ ના status ની જેમ જોઈને નજર ફેરવી લીધી.
#આનંદી

સાસરે ગયેલી દીકરીને કોઈ પૂછો કે કેટલું મુશ્કેલ છે યાદ રાખીને બધું વીસરવું.
વિસરાઇ તો જાય છે એ બાળપણ પણ નથી વીસરાતી એ માતા ના ખોળે સૂતેલી પળ કે નથી વીસરાતી એ પિતા ના ખભે બેસેલી પળ.
#વીસરવું

Read More

માનવીનો ચહેરો ઓળખવો પહેલેથીજ મુશ્કેલ છે અને હવે તો માસ્ક પહેરવું ફરજિયાત છે.🙂😷
#ચહેરો

પ્રભુ તારી આકૃતિ પણ કેવી છે ના જોઈએ ત્યાં સુધી જોવાની અપેક્ષા, અને જોયા પછી બીજી કોઈ પણ આકૃતિ જોવાની અનાપેક્ષા.
#આકૃત્તિ

Read More

હું તો જિજ્ઞાસુ થઈ ને આવી તી તને જાણવા પણ મને ક્યાં ખબર હતી કે મને ભૂલવું પડશે મને જ તને જાણતા પહેલા

#જિજ્ઞાસુ

Read More

વિચાર્યું હતું કે આજે પહેલી મુલાકાત માજ બધું પૂછી લઈશ,
પણ કયા ખબર હતી કે એમની આંખો જોયા પછી કઈ પૂછવું જ નાઈ પડે.
#પુછવું

Read More

મને તારી સાથે શૂન્ય થવું પણ ગમે છે, કેમ કે તું મારી આગળ નહી પણ મારી સાથે એક બની ને મારી કિંમત વધારે છે.
#શૂન્ય

Read More