Quotes by bhavik goswami in Bitesapp read free

bhavik goswami

bhavik goswami

@bhavik04.




છીએ એના કરતા ઓછા દુઃખી થવાની કળા
અને હોઈએ એના કરતાં વધુ સુખી હોવાની અનુભૂતિ
એટલે સ્વભાવનું મેનેજમેન્ટ

*દુનિયામાં અગર કોઈ સમયસર* *આવે તો*
*તે ખુદ 'સમય' છે.*

*પછી તે સારો હોય કે ખરાબ.!*
            



સન્નમાન હંમેશા સ્થિતિ અને સમયનું હોય છે પરંતુ વ્યકિત અેને પોતાનું સમજે છે..

મારુ-તારુ કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા..
અને
જતુ કરનાર લોકો દુનિયા જીતી ગયા..!

*'અનુભવ'* કહે છે *'મૌન જ વધારે સારું છે.'*

                        કેમ કે,

  *'શબ્દોથી'* લોકો *'રિસાઈ વધારે જાય છે.'*

સાચું બોલનાર ને ખોટા ની ખબર નાં હોય એવું બની શકે છે,
પણ  ખોટૂ બોલનાર ને 100  ટાકા  સાચા ની  ખબર હોવિ જોઇ એ.

...કોઈ ને સુધારવા જતા પોતા ને જીદગી ખરાબ થાઈ જાય છે,,