Quotes by anGel in Bitesapp read free

anGel

anGel

@bhautikgabani13gmail


જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે,

કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે...



?anGel?

ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા, સાહેબ

કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી...


?anGel?

તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસે આવવાની,

નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની...


?anGel?

જિંદગી માં સૌથી વધારે દુખ બે જ સમય આવે છે , સાહેબ

જેની સાથે પ્રેમ નથી એની સાથે જીવવું ,

અને પ્રેમ છે એના વગર જીવવું...

?anGel?












Mind > heart

Read More

ઘમંડ કઈ વાત નો રાખુ હું, સાહેબ
મયાઁ પછી મારા પોતાના જ મને અડીને હાથ ધોશે...

?anGel?

ઘમંડ કઈ વાત નો રાખુ હું, સાહેબ
મયાઁ પછી મારા પોતાના જ મને અડીને હાથ ધોશે...

?anGel?

પારકી મા

Thank you
http://matrubharti.com/book/9573/

અનકંડીશનલ લવ

Carry on dear !!!
http://matrubharti.com/book/9665/