Quotes by Bhargavi in Bitesapp read free

Bhargavi

Bhargavi

@bhargvi00


Lesion of misunderstanding is the worst tragedic end of conversation, intolerable.

अच्छे ख़ासे बोर हुआ करते थे कभी..
फिर एक दिन हसना सीख लिया...
वो बदल गए जो हक से कुछ भी मांग लेते थे..
वो बन गए जो मांगने से पहले सो बार सोच लिया करते है..
ये ख्वाइशों से भरी दुनिया में...
हम वो बन गए जिससे कभी नफरत हुआ करती थी...

Read More

कमाल का था वो शख्स
जिसने जिंदगी बरबाद कर दी।
पर राज की बात तो ये है कि
दिल अभी भी उससे खफा नहीं।

જે મંઝિલ દૂર હોય છે એજ રસ્તા ની મોજ હોય છે.
જેની કેડીમાં સંભાળનાર અમુક મિત્રો છે.
એવી મંઝિલ શા કામની જ્યાં ખાલી ટોચ હોય છે.
અમારી તો એ જ છે જ્યાં મોકળો પટ હોય છે.

Read More

લખેલા કાગળો વરસાદ માં ભીંજાય તો અક્ષર ભૂસાય જાય છે...
કાશ ઇન્સાન વરસાદ માં ભીંજાય ત્યારે પણ કંઇક ભુસાય જાય.....

Read More

અધૂરી હોય છે એ જિંદગી જ્યાં એનો સાથ સાથે નથી હોતો....
પણ એ અધૂરપ સાથે જીવતા શીખું છું.....
કારણ કે દરેક ની કિસ્મત સરખી નથી હોતી.....
ખુશ કિસ્મત છે એ લોકો જેની મા એને છોડી નથી જતી.......

Read More

हमारी ज़िन्दगी कभी भी बेरंग नहीं होती...
गौर से कभी देखेंगे तो शायद उसमे effect मिलेंगी.......

જીવન ને એવું ફૂલ બનાવો કે એની સુંદરતાની પાછળ કાંટા નો દર્દ છુપાઈ જાય....
.
.
બાકી કાંટા ના હોવાથી ફૂલ ને છોડવાનું આપનાથી નહિ બને.....

Read More

જે વ્યક્તિ ના દિલ પર ઘા લાગે એ વ્યક્તિ જો જતાવે તો શાયર અને દબાવવા માટે હાસ્ય કાર બની જાય છે...
કેવી અનોખી છે ને વ્યક્ત કરવાની કળા???

Read More

કોઈના શુ કરુ?? શું કરું???
ને
કોઈના હું કરુ...હું કરુ....માં
એવી તે સલવાઇ ગઈ,. કે
હવે ખબર જ નથી પડતી કે
ક્યાં જઈ હું અટકાઈ ગઈ.......

Read More